Advertisement

Very useful information about INCOME & EXPENSES in Student Life of Canada

Very useful information about INCOME & EXPENSES in Student Life of Canada એ હાલો આવી ગ્યો છુ હું પાછો મેદાનમાં!

મને ખબર છે કે ઘના લોકો રાહ જોઈને કંટાળી ગ્યા હસે. પણ સાલુ મેળ જ નોતો પળતો. અને આ વીડીયો બનાવતા બનાવતા ફીણ નિકળી ગ્યા બાપલીયા

પણ આ ઘણા બધા સ્ટુડંટસ ને કામ લાગશે એવી આશા રાખીને મહેનત કરી છે.

મને જાણમાં હતી એટલી માહીતી આ વીડીયો મા આપવાની ટ્રાય કરી છે. કાઈ ખૂટતુ હોય તો કમેન્ટ કરજો. બાકી હવે થોડો રેગ્યુલર થવાની ટ્રાય કરીશ.

એક નાનકડી ટચુકડી ખૂશ ખબર એ છે, કે આપણી ચેનલના એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એ બદલ આ ચેનલનાં પાયા ના લોકો કે જે મારી સાથે શઋઆતથી જ છે એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તમારા પ્રેમ અને પ્રોત્સાહન વગર આગળ વધવુ પોસીબલ નથી!

- તમારો કેનેડા નો ગુજરાતી ફ્રેન્ડ મલય

Instagram પેજ આવી ગ્યુ છે :


Very useful information about small and big expenses, and income during the student life of Canada.
Know how much money you can make, how many hours you can work, how much is the expense and how long it takes to reach the break event point.
From student loan, to grocery everything covered in one easy to understand video.

If you have any questions, please drop an email to canadanilife@gmail.com

Follow me on instagram at

Thank you & enjoy the video.

CANADA,student life,gujarati,gujju,immigrant,student visa,expenses,income,salary,canadanilife,information,useful,

Post a Comment

0 Comments