સ્ટાફ કે હેલ્પર્સ વગર કામ કરવું આમને તો મુશ્કેલ લાગી રહ્યું છે ..પણ ટેક્નોલૉજી એવી શોધાઇ ચૂકી છે જેનાથી સુપરસ્ટોર્સને સ્ટાફની જરુર જ નહિં પડે..એટલે કે નો કૅશિયર, બૅગ ચૅક કરાવવાની ઝંઝટ પણ નહિં ..આપણે ત્યાં પણ કેરળના કોચીમાં ખુલી ચૂક્યો છે આવો સ્ટોર. આખો એપિસોડ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો...
દેશ-વિદેશના રસપ્રદ સમાચાર માટે ક્લિક કરો :
બીબીસી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઓ અને મેળવો દુનિયાની અવનવી માહિતી
પળેપળની અપડેટ અને સમાચાર માટે બીબીસી ગુજરાતીના ટ્વિટરને પણ ફોલો કરી શકો છો.

0 Comments