Advertisement

Laceration on Feb 28-29 of the world's tallest and most magnificent Umiya Mataji temple will be done

Laceration on Feb 28-29 of the world's tallest and most magnificent Umiya Mataji temple will be done સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આકાર પામનાર વિશ્વના સૌથી ઉંચા અને ભવ્ય એવા ઉમિયા માતાજીના મંદિરનો 28 અને 29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે.આ મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના લાખો ભક્તો ઉમટી પડશે.
#Umiyadham
#Vishwaumiyadham
#Ahmedabad
#Patidar
#Theworldstallesttemple
#UmiyaMatajitemple
#Intimenews
#Timenews

Umiyadham,Vishwaumiyadham,Ahmedabad,Patidar,Theworldstallesttemple,UmiyaMatajitemple,Intimenews,Timenews,

Post a Comment

0 Comments